Home Events Upcoming Vardhman Tap Payo 2024-25
Vardhman Tap Payo 2024-25
પાયો પૂર્ણ થયા બાદ જ આ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ માત્ર 25 નવેમ્બર 2024 થી 14 નવેમ્બર 2025 દરમિયાન પાયો ભરનારા આરાધકો માટે જ માન્ય રહેશે.
Event Details:
| Start Date | 25th Nov, 24 |
| End Date | 14th Nov, 25 |
| Location | For Mumbai (Churchgate to Virar, CST to Kalyan, Bhiwandi, Panvel) |
Enquires:
| Only Whatsapp | 7738818810 |
Home Events Upcoming Vardhman Tap Payo 2024-25
Vardhman Tap Payo 2024-25

શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અભયશેખરસૂરીશ્વરજી મહારાજાનાં 50માં સંયમ સુવર્ણ વર્ષ દિન
ગિરનાર પ્રેમી તપસ્વી રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજાનાં 9999 આયંબિલ અનુમોદનાર્થે નિમિત્તે
સમકિત ગ્રુપનું નવલું આયોજન
સૌ ચાલો વર્ધમાન તપનો પાયો ભરીએ
આવનારા એક વર્ષમાં સમગ્ર મુંબઈના શ્વે.મૂ જૈન સંઘના વર્ધમાન તપના પાયાના તપસ્વી આરાધકોનું બહુમાન
Area: For all Mumbai – Shwetambar Murtipoojak Jain Sanghs
(Mumbai: Churchgate to Virar, CST to Kalyan, Bhiwandi, Panvel)
(For all males and females)
Time Period: 25th Nov 2024 to 14th Nov 2025
(કારતક વદ 10, 2081 થી કારતક વદ 10, 2082)
પાયો પૂર્ણ થયા બાદ જ આ ફોર્મ ભરવાનું રહેશે
આ ફોર્મ માત્ર 25 નવેમ્બર 2024 થી 14 નવેમ્બર 2025 દરમિયાન પાયો ભરનારા આરાધકો માટે જ માન્ય રહેશે.
પહેલાના પાયા આ ફોર્મ માટે માન્ય નહીં ગણાય.
એક વર્ષમાં જે લોકો વર્ધમાન તપનો પાયો ભરશે,એમની ભક્તિ સ્વરૂપે
1000 રૂપિયાથી આરાધકનું બહુમાન કરવામાં આવશે,
તેમ જ 1500 રૂપિયા જે સંઘમાં આયંબિલ કર્યાં હશે એ સંઘનાં આયંબિલ ખાતામાં અર્પણ કરવામાં આવશે
લાભાર્થી: શ્રીમતી સુધાબેન પરેશભાઈ દોશી (મહુવાવાળા, હાલ: ભાયંદર); પુત્ર: મીત, પુત્રવધુ: શ્રદ્ધા, પુત્રી: ઝીલ