Home Events Activities Sarak Paryushan 2026
Sarak Paryushan 2026
Event Details:
| Villages of Jharkhand / West Bengal | |
|---|---|
| Start Date | 8th Sep, 26 |
| End Date | 15th Sep, 26 |
| Location | Sarak Areas - Jharkhand & West Bengal Villages |
Enquires:
| Khushal Bhai | 9820121195 |
| Abhay Bhai | 9930598698 |
| Dhaval Bhai | 8879187340 |
| Keyur Bhai (Malad) | 9920166903 |
| Leena Ben Metha | 9820145158 |
| Leena Ben Madhani | 9969805013 |
Home Events Activities Sarak Paryushan 2026
Sarak Paryushan 2026

Jain Shashan ki seva ka apurva avasar yani kya…??
Shashan se mili Shakti no sadupyog yani kya…??
Karya bindu saman aur labh sindhu saman yani kya….??
Sau Chalo Parysuan Ni AARADHNA Kariye Ane KARAAVIYE
Jin Shasan Na Ruun Ne Utaarvano Sunero Avsar Aaviyo Re
INVEST YOUR SKILLS FOR 8 DAYS AND LATER ENJOY RETURNS EVERYDAY
Shasan Thi Maleli Kalaa ne Shasan Na Charne Arpan Kariye
આ વર્ષે પર્યુષણ પૂર્વ ભારતના સરાક ગામોમાં કરીએ
પર્વ પર્યુષણ : મહાન પર્વ
સાધર્મિક ભક્તિ : મહાન ધર્મ
સંવેગ રંગશાળા ગ્રંથમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે, “જે સાધર્મિક ભાઈને ધર્મ કાર્ય યાદ કરાવે છે,
એમને દોષોનું સેવન કરતા રોકે છે અને ધર્મમાં જોડે છે એ શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે”
સૌ ચાલો આ વર્ષે પર્યુષણમાં આવી ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ કરીએ,
સૌ ચાલો પર્યુષણ કરવા બંગાળ,બિહાર,ઝારખંડના સરાક ગામોમાં જઈએ..
પ્રભુના સ્પર્શથી પાવન – ફળદ્રુપ છે આ જમીન, ચાલો વાવેતર કરીએ,
જીર્ણ થયું છે લાખો સરાક ભાઈઓનું જૈનત્વ, ચાલો જીર્ણોદ્ધાર કરીએ..