Home Events Activities સંઘ સેવા
સંઘ સેવા
Home Events Activities સંઘ સેવા
સંઘ સેવા
વરઘોડો, અનુષ્ઠાનો, શિબિરો, જમણવારો વગેરે સંઘના વિવિધ આયોજનોમાં સેવા આપવાની સદા તત્પરતા.
રથ યાત્રા-સંચાલન:
શ્રી સંઘના રથયાત્રાની, વરસીદાનની વિગેરે ગોઠવણી શાસનની શોભા વધે તેવી વિશિષ્ટ રચનાઑ તથા સુંચારું સંચાલનની જવાબદારી ગ્રુપના અનુભવી યુવાનો વિશિષ્ટ રીતે કરે છે
છરી પાલિત સંઘ:
શત્રુંજય – શંખેશ્વર વગેરે તીર્થોના છ’રી પાલિત સંઘમાં અમારા યુવાનો જિનાલય વ્યવસ્થા, ઉકાળેલા પાણીની જયણા, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ વિગેરે વિવિધ સેવા આપે છે.
જયણા પૂર્વક રસોડુ:
શ્રી સંઘના વિવિધ અનુષ્ઠાનો, યાત્રા પ્રવાસ અને છ’રી પાલિત સંઘમાં શકય તેટલી જયણા પળાય તેવી ચીવટ સાથે યુવાનો રસોડું વિગેરે વ્યવસ્થા સંભાળે છે.